યર્મિયાનો વિલાપ 5:2 - પવિત્ર બાઇબલ C.L.2 અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અમારું વતન પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 દેશ વિદેશીઓના હાથમાં ગયો છે, અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે. Viz kapitola |