યર્મિયાનો વિલાપ 3:9 - પવિત્ર બાઇબલ C.L.9 ચાલતાં ચાલતાં હું લથડિયાં ખાઉં છું; કારણ, જ્યાં જ્યાં હું ફરું ત્યાં ત્યાં પથ્થરની દીવાલોએ મને ઘેરી લીધો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેમણે ઘડેલા પથ્થરથી મારા માર્ગોને બંધ કર્યા છે, તેમણે મારા માર્ગો વાંકાચૂકા કર્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે. Viz kapitola |