યર્મિયાનો વિલાપ 2:18 - પવિત્ર બાઇબલ C.L.18 ઓ યરુશાલેમ, તારા કોટ પ્રભુને પોકારી ઊઠો! તારાં આંસુ નદીની જેમ રાતદિવસ વહ્યા કરો! તું હમેશાં રુદન અને શોક કરતી રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પ્રભુને હાંક માર, હે સિયોનની દીકરીના કોટ, રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતને વિસામો ન દે; તારી આંખની કીકીને જંપવા ન દે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે. Viz kapitolaપવિત્ર બાઈબલ18 હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર; ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ! તારી આંખે રાત દિવસ આંસુ વહે છે. વિસામો ન દે અને આંખને સુકાવા ન દે. Viz kapitola |