યૂના 2:5 - પવિત્ર બાઇબલ C.L.5 પાણીના ઘેરાવથી હું ગૂંગળાઈ ગયો, અને હું દરિયામાં પૂરેપૂરો ડૂબી ગયો, અને મારા માથા પર દરિયાઈ છોડ વીંટળાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારો જીવ જતાં સુધી ફરી વળ્યાં. મારી આસપાસ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “પાણીની ભીંસથી હું મરવા જેવો થઇ ગયો હતો, મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો, મારા માથા ફરતે દરિયાઇ વેલા વીંટાઇ ગયા હતા. Viz kapitola |