યર્મિયા 6:2 - પવિત્ર બાઇબલ C.L.2 સિયોનનગરી તો કુમળા ગૌચર જેવી આનંદદાયક છે, પણ તેનો નાશ કરવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું. Viz kapitola |