યર્મિયા 52:30 - પવિત્ર બાઇબલ C.L.30 અને તેવીસમા વર્ષમાં 745 માણસો નબૂઝારઅદાન દ્વારા બેબિલોનમાં દેશનિકાલ થયા. બધા મળીને કુલ 4600 માણસો લઈ જવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો. એ બધા મળીને ચાર હજાર છસો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો હતો. આમ કુલ ચાર હજાર છસો લોકો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ30 ફરીથી 5 વર્ષ બાદ 23 વર્ષે અંગરક્ષકોનો નાયક નબૂઝારઅદાન 745 યહૂદીઓને દેશવટે લઇ ગયો હતો. આમ કુલ 4,600 માણસોને બંદીવાસમાં લઇ જવાયા. Viz kapitola |