યર્મિયા 52:26 - પવિત્ર બાઇબલ C.L.26 નબૂઝારઅદાન એ બધાને કેદ કરીને હમાથ પ્રદેશના રિબ્લા નગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તેઓને બાબિલના રાજાની પાસે રિબ્લામાં લઈ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ26 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહ ખાતે બાબિલના રાજા આગળ લઇ ગયો. Viz kapitola |