યર્મિયા 51:22 - પવિત્ર બાઇબલ C.L.22 તારા વડે હું પુરુષ અને સ્ત્રીના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું વૃદ્ધ અને બાળકના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું યુવાન અને યુવતીના ચૂરેચૂરા કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 હું તારા વડે પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ; તારા વડે હું ઘરડાનું તથા જુવાનનું ખંડન કરીશ; તારા વડે હું છોકરાનું તથા કન્યાનું ખંડન કરીશ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ. તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ22 અને હા, સામાન્ય લોકોને પણ, એટલે વૃદ્ધોને તથા જુવાનોને, છોકરાઓને તથા કન્યાઓને, Viz kapitola |