યર્મિયા 50:33 - પવિત્ર બાઇબલ C.L.33 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો છે. તેમને કેદ કરીને લઈ જનારા તેમની ચોકી કરે છે અને તેમને છટકવા દેતા નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, ઇઝરાયલ તથા યહૂદિયાના લોકો બન્ને પર જુલમ ગુજારવામાં આવે છે! જેઓ તેમને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેમને પકડી રાખે છે. તેઓ તેમને છોડી મૂકવા ના કહે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 સૈન્યોના યહોવાહ કહે છે; “ઇઝરાયલના અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. જેઓ તેઓને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેઓને પકડી રાખે છે; તેઓ તેમને છોડી મૂકવાની ના પાડે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ33 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે, “ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે; તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી. Viz kapitola |