યર્મિયા 48:17 - પવિત્ર બાઇબલ C.L.17 મોઆબ દેશની આસપાસ વસનારા અને તેની કીર્તિ જાણનારા તેને માટે શોક કરો! એમ કહો કે, ‘તેનો શક્તિશાળી રાજદંડ અને તેની રાજસત્તાની ગૌરવી છડી તોડી પાડવામાં આવ્યાં છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેની આસપાસના લોકો, ને તેનું નામ જાણનારા તમે સર્વ તેને માટે વિલાપ કરો; અને કહો, ‘શક્તિનો દંડ, ને સૌંદર્યની છડી કેવી ભાંગી ગઈ છે!’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હે મોઆબની આસપાસના લોક, તેનું નામ જાણનારા, વિલાપ કરો. અને કહો કે, શક્તિનો દંડ, સૌંદર્યની છડી કેવી ભાગી ગઈ છે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ17 હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો. જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા ધૂળધાણી થઇ ગયા છે! Viz kapitola |