યર્મિયા 46:3 - પવિત્ર બાઇબલ C.L.3 ઇજિપ્તના સેનાનાયકો પોકારે છે, “કવચ તથા ઢાલ તૈયાર કરો! યુદ્ધ માટે આગેકૂચ કરો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 “ઢાલકવચ તૈયાર કરો, ને લડવા માટે પાસે આવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 “હે મિસરના લોકો, તમે તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો. Viz kapitola |