યર્મિયા 46:24 - પવિત્ર બાઇબલ C.L.24 ઇજિપ્તના લોકો અપમાનિત થયા છે; તેમને ઉત્તરમાંથી આવેલી પ્રજાને તાબે કરી દેવામાં આવ્યા છે. હું પ્રભુ આ બોલું છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 મિસરની દીકરીનું અપમાન થશે, તેને ઉત્તર દિશાના લોકોના હાથમાં સોંપવામાં આવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 મિસરની દીકરીનું અપમાન થશે. તેને ઉત્તરના લોકના હાથમાં સોંપવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 મિસરના લોકોએ તેમની આબરૂ ગુમાવી છે, ઉત્તરના લોકોએ તેમને તેમના ગુલામ બનાવ્યા છે.” Viz kapitola |