યર્મિયા 42:8 - પવિત્ર બાઇબલ C.L.8 તેથી તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સેનાનાયકોને તથા નાનામોટા સર્વ લોકોને બોલાવ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને તથા નાનથી તે મોટા સુધી સર્વ લોકોને બોલાવીને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યારે યર્મિયાએ કારેઆના દીકરા યોહાનાનને, તેની સાથેના સર્વ સૈન્યોના સરદારોને તથા નાનામોટા બધા લોકોને બોલાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તે સાંભળી તેણે યહોવાને તથા તેની સાથેના બધા સૈનાનાયકોને તેમજ નાનામોટા બધા લોકોને તેડાવી મંગાવ્યા. Viz kapitola |