યર્મિયા 41:6 - પવિત્ર બાઇબલ C.L.6 ત્યારે નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ મિસ્પામાંથી નીકળીને રડતો રડતો તેમને સામે મળવા ગયો. તેમની પાસે પહોંચ્યો એટલે તેણે તેમને કહ્યું, “આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને નામે તમારું સ્વાગત કરું છું!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓને મળવા માટે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો મિસ્પામાંથી નીકળ્યો; તે તેઓને મળ્યો ને તેણે તેઓને કહ્યું, “તમે અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી નથાન્યાનો દીકરો ઇશ્માએલ તેઓને મળવા મિસ્પાહમાંથી નીકળ્યો જ્યારે તેઓ રડતાં રડતાં જતા હતા. તે તેઓને મળ્યો ત્યારે તેણે તેઓને કહ્યું, “અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવો.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!” Viz kapitola |