યર્મિયા 4:25 - પવિત્ર બાઇબલ C.L.25 મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય [દેખાતું] ન હતું, ને આકાશોનાં પક્ષીઓ નાસી ગયાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશના પક્ષીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું. આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા. Viz kapitola |