યર્મિયા 39:15 - પવિત્ર બાઇબલ C.L.15 યર્મિયા ચોકીદારોના ચોકમાં રખાયો હતો ત્યારે તેને પ્રભુનો સંદેશ મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જ્યારે યર્મિયાને ચોકીમાં રાખવામાં આવ્યો હતો, ત્યારે યહોવાનું વચન તેની પાસે આ પ્રમાણે આવ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે યર્મિયાને ચોકીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે યહોવાહનું વચન તેની પાસે આ પ્રમાણે આવ્યું કે, Viz kapitolaપવિત્ર બાઈબલ15 યર્મિયા કેદખાનામાં જ હતો અને બાબિલનું સૈન્ય યરૂશાલેમ પર ચઢી આવ્યું તે પહેલાં યહોવાનો આ સંદેશો તેની પાસે આવ્યો હતો: Viz kapitola |