યર્મિયા 37:16 - પવિત્ર બાઇબલ C.L.16 યર્મિયાને તે મકાનના ભોંયરાના એક પોલાણમાં પૂરવામાં આવ્યો અને ત્યાં તે લાંબો સમય રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો, ને ત્યાં તે ઘણા દિવસ રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યર્મિયાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો. Viz kapitola |