યર્મિયા 35:9 - પવિત્ર બાઇબલ C.L.9-10 અમે રહેવા માટે ઘર બાંધ્યાં નથી, પણ તંબૂઓમાં જ વાસ કરતા આવ્યા છીએ. અમે કોઈ દ્રાક્ષવાડી કે અનાજનાં ખેતર ધરાવતા નથી. અમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળતા આવ્યા છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને રહેવા માટે ઘરો બાંધશો નહિ; તેમ જ તમારી પાસે દ્રાક્ષાવાડી, ખેતર કે બી કંઈ ન હોય, ’ તે બધી બાબત વિષે અમે તેનું કહ્યું માનતા આવ્યા છીએ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને રહેવા ઘરો બાંધશો નહિ કે તમારી પાસે દ્રાક્ષવાડી, ખેતરો કે, બી કંઈ ન હોય. Viz kapitolaપવિત્ર બાઈબલ9 અમે ઘરો બાંધ્યા નથી કે નથી રાખ્યા પોતાનાં ખેતરો કે નથી કરી અમે અનાજની વાવણી. Viz kapitola |