Online Bible

- Reklamy -




યર્મિયા 34:12 - પવિત્ર બાઇબલ C.L.

12-13 એ બનાવ પછી યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે તમારા પૂર્વજોને મેં ઇજિપ્તની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા ત્યારે મેં પણ તેમની સાથે કરાર કર્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેથી યહોવાની પાસેથી યહોવાનુમ વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 એ વખતે યરૂશાલેમમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ;

Viz kapitola kopírovat




યર્મિયા 34:12

Následuj nás:

Reklamy


Reklamy