યર્મિયા 33:23 - પવિત્ર બાઇબલ C.L.23-24 પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “લોકો જે કહે છે તે તેં ધ્યાનમાં લીધું? તેઓ કહે છે, ‘પ્રભુએ પોતે પસંદ કરેલાં બે કુળ-રાજ્યો, એટલે યહૂદિયા અને ઇઝરાયલનો ત્યાગ કર્યો છે.’ તો શું તેઓ મારી પ્રજાનો તિરસ્કાર કરે છે અને તેને પ્રજા તરીકે પણ ગણતા નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે, Viz kapitolaપવિત્ર બાઈબલ23 યહોવાએ યર્મિયા સાથે ફરીથી વાત કરી અને કહ્યું, Viz kapitola |