યર્મિયા 32:20 - પવિત્ર બાઇબલ C.L.20 તમે ઇજિપ્ત દેશમાં અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા હતા અને આજે પણ ઇઝરાયલમાં અને સમસ્ત પૃથ્વી પર એ રીતે કાર્યરત છો. તેથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ છે અને તે આજ સુધી કાયમ છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તમે આજ સુધી મિસર દેશમાં, ઇઝરાયલમાં તથા વિદેશીઓમાં ચિહ્નો તથા ચમત્કારો કરતા આવ્યા છો; જે કીર્તિ તમે મેળવી છે તે આજ સુધી કાયમ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમે આજ સુધી મિસરમાં, ઇઝરાયલમાં તથા વિદેશીઓમાં ચમત્કારો અને અદ્ભૂત કાર્યો કરતા આવ્યા છો. જે કીર્તિ તમે મેળવી છે તે આજ સુધી કાયમ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 તેં મિસરમાં ચમત્કારો અને અદભૂત કાર્યો કરી નામના મેળવી હતી અને ઇસ્રાએલમાં અને બીજી પ્રજાઓમાં આજ સુધી તું એમ કરતો રહ્યો છે. Viz kapitola |