યર્મિયા 31:39 - પવિત્ર બાઇબલ C.L.39 અને હદ માપવાની દોરી ત્યાંથી સીધી પશ્ર્વિમમાં ગારેબના ટીંબા અને ગોઆહ સુધી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 વળી સીધા રસ્તે માપતાં પ્રમાણસૂત્ર છેક ગોરેબ પર્વત સુધી પહોંચશે, અને ત્યાંથી વળીને ગોઆહ સુધી જશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 વળી સીધે રસ્તે માપવાની દોરી ઠેઠ ગોરેબ પર્વત સુધી પહોંચશે. અને ત્યાંથી વળીને ગોઆહ સુધી જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ39 તે સરહદ પસાર કરીને આગળ જશે. તે ઠેઠ ગોરેબની ટેકરી સુધી જશે અને ત્યાથી દક્ષિણ તરફ વળીને ગોઆહ જશે. Viz kapitola |