યર્મિયા 31:29 - પવિત્ર બાઇબલ C.L.29 તે સમયે કોઈ ફરીથી એમ નહિ કહે કે, ‘ખાટી દ્રાક્ષ તો માબાપે ખાધી પણ બાળકોના દાંત ખટાઈ ગયા!’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તે સમયે ‘પિતાઓને ખાટી દ્રાક્ષા ખાધી, ને પુત્રોના દાંત ખટાઈ ગયા છે, ’ એવું તેઓ ફરી કહેશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 “તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ29 “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે, ‘પિતૃઓના પાપની કિમત તેઓનાં બાળકો ચૂકવે છે.’ Viz kapitola |