યર્મિયા 3:4 - પવિત્ર બાઇબલ C.L.4 અને હવે તું મને કહે છે, ‘ઓ બાપ રે, તમે તો મારા યૌવનના મિત્ર છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 શું હવે તું પોકારીને મને નહિ કહે, ‘હે મારા પિતા, તમે મારી યુવાવસ્થાના સાથી છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી, ‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો, તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’ Viz kapitola |