યર્મિયા 29:30 - પવિત્ર બાઇબલ C.L.30-31 ત્યારે યર્મિયા પાસે પ્રભુનો સંદેશ આવ્યો. તેમણે કહ્યું કે, “દેશનિકાલ થયેલા બધા લોકોને સંદેશ મોકલાવીને કહે કે, શમાયા નહેલામી વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે કે, શમાયાને મેં મોકલ્યો નથી છતાં તેણે તમને સંદેશ પ્રગટ કર્યો છે, અને તમને જૂઠા સંદેશમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે; Viz kapitolaપવિત્ર બાઈબલ30 ત્યારે યહોવાએ યર્મિયાને આ વાણી સંભળાવી: Viz kapitola |