યર્મિયા 29:16 - પવિત્ર બાઇબલ C.L.16 પણ દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજા અને આ નગરમાં વસતા બધા લોકો એટલે કે તમારી સાથે દેશનિકાલ નહિ કરાયેલા તમારા જાતભાઈઓ વિષે પ્રભુનો સંદેશ સાંભળો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પરંતુ જે રાજા દાવિદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે, તથા જે લોકો આ નગરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી, તે સર્વ વિષે યહોવા કહે છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે: Viz kapitola |