યર્મિયા 29:13 - પવિત્ર બાઇબલ C.L.13 જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તમે મને શોધશો, ને તમે તમારા ખરા હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” Viz kapitola |