યર્મિયા 20:15 - પવિત્ર બાઇબલ C.L.15 “તારે ત્યાં પુત્ર જન્મ્યો છે” એવા સમાચાર લાવી મારા પિતાને આનંદિત કરનાર માણસ પણ શાપિત હો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 “તને પુત્ર થયો છે, ” એવી વધામણી જે માણસે મારા પિતાને આપીને તેમને અતિશય આનંદ પમાડયો તે માનસ શાપિત થાઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ‘તને દીકરો થયો છે’ એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તને પુત્ર થયો છે એવી વધામણી મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ. Viz kapitola |