યર્મિયા 20:14 - પવિત્ર બાઇબલ C.L.14 મારો જન્મદિન શાપિત થાઓ! મારી માતાએ મને જન્મ આપ્યો તે દિવસ ભૂલાઈ જાઓ! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જે દિવસે હું જન્મ્યો, તે શાપિત થાઓ! જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેમ છતાં મારા જન્મનો દિવસ શાપિત થાઓ! Viz kapitola |