યર્મિયા 18:5 - પવિત્ર બાઇબલ C.L.5-6 પછી પ્રભુનો સંદેશ મને મળ્યો અને તેમણે કહ્યું, “હે ઇઝરાયલના લોકો, આ કુંભાર જેમ માટી સાથે વર્ત્યો તેમ તમારી સાથે વર્તવાનો મને અધિકાર નથી? હું પ્રભુ એ પૂછું છું. હે ઇઝરાયલના લોકો, માટી જેમ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી યહોવાનું વચન મારી પાસે એવું આવ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી યહોવાહનું વચન મારી પાસે એવું આવ્યું કે, Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી યહોવાની વાણી મને સંભળાઇ: Viz kapitola |