યર્મિયા 18:2 - પવિત્ર બાઇબલ C.L.2-3 “કુંભારને ઘેર જા; ત્યાં હું તને મારો સંદેશ આપીશ;” તેથી હું કુંભારને ઘેર ગયો. કુંભાર તો તેના ચાકડા પર કામ કરી રહ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “તું ઊઠીને કુંભારને ઘેર જા, ને ત્યાં હું મારાં વચનો તને કહી સંભળાવીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તું ઊઠીને કુંભારને ઘરે જા અને ત્યાં હું મારાં વચનો તને કહી સભળાવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તું એકદમ કુંભારને ઘેર જા અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ.” Viz kapitola |