યર્મિયા 17:19 - પવિત્ર બાઇબલ C.L.19 પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “હે યર્મિયા, યહૂદિયાના રાજાઓ જ્યાંથી નગરમાં પ્રવેશ કરે છે અને બહાર જાય છે તે ‘જનતાના દરવાજે’ અને પછી યરુશાલેમના બીજા બધા દરવાજે જઈને મારો સંદેશ પ્રગટ કર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 યહોવાએ મને કહ્યું, “જે દરવાજામાં થઈને યહૂદિયાના રાજાઓ અંદર આવે છે, ને જેમાં થઈને તેઓ બહાર જાય છે તેમાં, તથા યરુશાલેમના સર્વ દરવાજાઓમાં જઈને ત્યાં ઊભો રહે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જા અને જઈને દરવાજે ઊભો રહે, જ્યાંથી યહૂદિયાના રાજાઓ અંદર આવે છે. અને જેમાં થઈને તેઓ બહાર જાય છે. અને યરુશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે. Viz kapitolaપવિત્ર બાઈબલ19 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે. Viz kapitola |