યર્મિયા 13:3 - પવિત્ર બાઇબલ C.L.3-4 ત્યાર પછી ફરીથી મારી પાસે પ્રભુનો સંદેશ આવ્યો. “તેં કમરે બાંધવાનું જે વસ્ત્ર વેચાતું લઈને તારી કમરે બાંધ્યું છે તે લઈને યુફ્રેટિસ નદીએ જા અને ત્યાં તેને ખડકની ફાટમાં સંતાડી દે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી બીજી વાર યહોવાનું વચન મારી પાસે આવ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી બીજી વાર યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઈબલ3 યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું, Viz kapitola |