યર્મિયા 11:2 - પવિત્ર બાઇબલ C.L.2 “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓને મારા કરારની શરતો કહી સંભળાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “આ કરારનાં વચન સાંભળ, ને યહૂદિયાના મનુષ્યોની સાથે, તથા યરુશાલેમના રહેવાસીઓની સાથે વાત કરીને Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “આ કરારનાં વચન ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ. Viz kapitola |