હિબ્રૂઓ 9:2 - પવિત્ર બાઇબલ C.L.2 એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો, એટલે પહેલા [ભાગ] માં દીવી, મેજ તથા અર્પિત રોટલી હતી; તેને પવિત્રસ્થાન કહેતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી. Viz kapitola |