ઉત્પત્તિ 40:2 - પવિત્ર બાઇબલ C.L.2 તેથી ફેરો પોતાના એ બન્ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય ભઠિયારા પર કોપાયમાન થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેથી ફારુન તેના બંને સેવકો પાત્રવાહક અને ભઠિયારા પર કોપાયમાંન થયો. Viz kapitola |