નિર્ગમન 9:2 - પવિત્ર બાઇબલ C.L.2 જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે અને તેમને હજી પણ રોકી રાખશે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેમ કે જો તું તેમને જવા દેવાનો ઈનકાર કરશે, ને હજી પણ તેમને રોકી રાખશે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હજુ પણ જો તું ના પાડશે અને તેઓને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળી લે, Viz kapitolaપવિત્ર બાઈબલ2 હજુ પણ જો તું ના પાડશે અને તેમને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળ, Viz kapitola |