એસ્તેર 7:2 - પવિત્ર બાઇબલ C.L.2 મદિરાપાન કરતાં કરતાં રાજાએ ફરીવાર એસ્તેરને પૂછયું, “હે એસ્તેર રાણી, તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે, તો તે પણ હું આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું, :”એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને બક્ષવામાં આવશે, તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું; “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતાંપીતાં રાજાએ એસ્તેરને પૂછયું; “એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? તારે શું જોઇએ છે? તું જે માગશે તે હું તને આપીશ, અડધું રાજ પણ હું તને આપવા તૈયાર છું.” Viz kapitola |