એસ્તેર 2:2 - પવિત્ર બાઇબલ C.L.2 રાજાના નિકટના સલાહકારોએ તેને સૂચવ્યું કે, “આપ શા માટે કોઈ સુંદર યુવાન કુમારિકાઓની શોધ કરતા નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યારે રાજાની ખિજમત કરનારા સેવકોએ કહ્યું, “રાજાને માટે સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યારે રાજાની ખિજમત કરનારા તેના માણસોએ કહ્યું, “રાજાને સારુ સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 ત્યારે રાજાના અંગત સેવકોએ સલાહ આપી, ચાલો રાજ્યની સૌથી વધુ સ્વરૂપવાન કુમારિકાઓની શોધ થાય અને તેઓને તમારી પાસે લાવીએ. Viz kapitola |