Online Bible

- Reklamy -




એફેસીઓ 5:30 - પવિત્ર બાઇબલ C.L.

30 (કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ).

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 કેમ કે આપણે તેમના શરીરના અવયવો છીએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ.

Viz kapitola kopírovat




એફેસીઓ 5:30

Následuj nás:

Reklamy


Reklamy