સભાશિક્ષક 4:15 - પવિત્ર બાઇબલ C.L.15 આ પૃથ્વી પર વસનારાઓનો વિચાર કરતાં મેં જોયું કે પેલો યુવાન વૃદ્ધ રાજાનું સ્થાન લેશે અને લોકો તેના પક્ષમાં રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા, તો તેઓ સલાહ ન માનનારની જગાએ ઊભા થનાર પેલા બીજા જુવાનના પક્ષમાં હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પૃથ્વી પરના સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા પોતાની જગ્યાએ ઊભા થનાર પેલા બીજા યુવાનની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં. Viz kapitola |