સભાશિક્ષક 2:4 - પવિત્ર બાઇબલ C.L.4 મેં મોટાં મોટાં કામો કર્યાં. મેં મારે માટે મહેલ બાંયા અને દ્રાક્ષવાડીઓ રોપાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મેં મારે પોતાને માટે મોટાં મોટાં કામો ઉઠાવ્યાં; મેં પોતાને માટે મહેલો બાંધ્યા; મેં પોતાને માટે દ્રાક્ષાવાડીઓ રોપાવી; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી મેં મારે પોતાને માટે મોટાં કામ ઉપાડયાં. મેં પોતાને માટે મહેલો બંઘાવ્યા મેં પોતાને માટે દ્રાક્ષવાડીઓ રોપાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી. Viz kapitola |