સભાશિક્ષક 2:12 - પવિત્ર બાઇબલ C.L.12 રાજા પોતાના પુરોગામી રાજા કરતાં વિશેષ શું કરી શકે? અગાઉ જે કરાયું હોય તે જ તે કરી શકે. તેથી મેં જ્ઞાન, પાગલપણું, અને મૂર્ખાઈ વિશે વિચાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પછી જ્ઞાન, ઘેલાઈ તથા મૂર્ખાઈ નિહાળવાને મેં લક્ષ આપ્યું; કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું [કરી શકે છે] ? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ [તે કરી શકે છે]. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હવે મેં જ્ઞાન, પાગલપણું અને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું. કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે. Viz kapitola |