સભાશિક્ષક 10:5 - પવિત્ર બાઇબલ C.L.5 દુનિયામાં મેં એક અનિષ્ટ જોયું છે અને તે છે અધિકારીથી થતી ભૂલ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મેં પૃથ્વી પર એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારીથી થતી ભૂલ: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ; Viz kapitolaપવિત્ર બાઈબલ5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે છે કે શકિતશાળી શાશક દ્વારા થયેલી ભૂલ; Viz kapitola |