દાનિયેલ 4:29 - પવિત્ર બાઇબલ C.L.29 એક વર્ષ પછી તે બેબિલોનના તેના રાજમહેલની અગાસીમાં ફરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 બાર માસ પછી તે બાબિલના રાજમહેલની અગાશી પર ફરતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 બાર મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ29 આ સ્વપ્નને બાર મહિના વીતી ગયા પછી એક દિવસ તે બાબિલના વૈભવી મહેલમાં અગાસીમાં ફરતો હતો. Viz kapitola |