Online Bible

- Reklamy -




દાનિયેલ 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પણ જો તમે સ્વપ્ન તથા તેનો અર્થ કહેશો તો હું તમને ઉત્તમ બક્ષિસો આપીશ અને તમારું બહુમાન કરીશ. તેથી હવે મને સ્વપ્ન તથા તેનો અર્થ જણાવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો, તો તમને મારી પાસેથી બક્ષિસો, ઇનામ તથા મોટું માન મળશે; માટે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 પરંતુ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો હું તમને ભેટો ઇનામો અને માનપાનથી આમંત્રીશ. માટે તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”

Viz kapitola kopírovat




દાનિયેલ 2:6

Následuj nás:

Reklamy


Reklamy