દાનિયેલ 2:32 - પવિત્ર બાઇબલ C.L.32 તેનું માથું શુદ્ધ સોનાનું, છાતી અને હાથ ચાંદીના, પેટ અને સાથળ તાંબાનાં, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતી ને તેના ભુજ રૂપાનાં, તેનું પેટ ને તેનો જાંઘભાગ પિત્તળનાં, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું; તેની છાતી અને હાથ ચાંદીના હતાં. તેના પેટ અને જાંધો કાંસાના હતાં. Viz kapitola |