દાનિયેલ 2:15 - પવિત્ર બાઇબલ C.L.15 બુદ્ધિપૂર્વક વાત કરતાં દાનિયેલે આર્યોખને પૂછયું, “રાજાએ આવો સખત હુકમ કેમ કર્યો છે?” તેથી આર્યોખે જે બન્યું હતું તે બધું દાનિયેલને કહી જણાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે રાજાના નાયક આર્યોખને પૂછ્યું, “રાજાનો હુકમ એવો તાકીદનો કેમ છે?” ત્યારે આર્યોખે [બધી] વાત દાનિયેલને જણાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ15 “સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?” ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી. Viz kapitola |