દાનિયેલ 2:14 - પવિત્ર બાઇબલ C.L.14 ત્યારે દાનિયેલ રાજાના અંગરક્ષકોના અધિકારી આર્યોખ પાસે ગયો. આર્યોખે જ્ઞાનીઓની ક્તલ કરવાના હુકમનો અમલ કરવાનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એ વખતે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા માટે નીકળેલા, રાજાની રક્ષક-ટુકડીના નાયક, આર્યોખને દાનિયેલે ડહાપણ અને ચતુરાઈથી જવાબ આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું, Viz kapitola |