દાનિયેલ 10:4 - પવિત્ર બાઇબલ C.L.4 વર્ષના પ્રથમ માસના ચોવીસમા દિવસે મોટી નદી હિદ્દેકેલ એટલે તીગ્રિસને કિનારે હું ઊભો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પહેલા માસને ચોવીસમે દિવસે, હું મહા નદીને એટલે હિદેકેલ (તીગ્રિસ) ને કિનારે હતો, તે વખતે Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ તીગ્રિસ નદીને કિનારે હતો, Viz kapitolaપવિત્ર બાઈબલ4 “પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, તીગ્રિસ નદીને કિનારે ઊભો હતો, Viz kapitola |